August 16, 2019 by miraniparivar

Request to update your address along with pincode and mobile number with office of Mirani kuldevi boot bhavani charitable trust Mumbai to send the Diwali panchang

હર વખતે પંદર વીસ જેટલા દિવાળી પંચાંગ યોગ્ય એડ્રેસ ના અભાવે પરત આવે છે.. તેના કારણે ક્યારેક પંચાંગ ગેરવલ્લે પણ જાય છે.. સંસ્થાને પંચાંગ તથા તેને મોકલવાનો ખર્ચ નું નુકસાન થાય છે.. આપ સૌને વિનંતી કે આપનું કે આપના સંબંધી મીરાણી પરિવારનું એડ્રેસ બદલાયું હોય તો તાત્કાલિક આપણા ટ્રસ્ટ ની ઓફીસ પર જણાવશો જેથી પંચાંગ યોગ્ય જગ્યાએ મોકલી શકાય..એડ્રેસ મા પીનકોડ નંબર તથા મોબાઈલ નંબર પણ અવશ્ય મોકલશો... ધીરૂભાઇ મીરાણી ના જય માતાજી

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India