July 29, 2018 by miraniparivar

આપણા ટ્રસ્ટના નેજા હેઠળ ૩૪ પરિવારોના સહયોગ સાથે આપણે વૈશાખ સુદ – ૮, તા. ૨૩-૪-૨૦૧૮ થી આધોઈ તથા આસપાસના વિસ્તારમાં વસતા ગ્રામજનોને બળબળતી ગરમીમાં રાહત આપવાના પ્રયાસ રૂપે છાસ વિતરણ કેંદ્રનો પ્રારંભ કર્યો. અમુલ ડેરીની સારી ગુણવત્તાની છાસની ખરીદી જરૂર મુજબા આધોઈ ખાતે આવેલા અમુલના સબા એજન્ટ પાસેથી દૈનિક ધોરણે કરીને ૪૫ દિવસ સુધી આ સેવા ચાલુ રાખી. વૈશાખ માસ બાદ આવેલા આવેલા પવિત્ર અધિક માસમાં પણ ગ્રામજનોએ આ કેંદ્રનો લાભ લીધો. ૩૪ પરિવારોના સહયોગ દ્રારા ટ્રસ્ટને રૂ।. ૯૭,૯૦૦/- જેવી માતબર રકમનું ભંડોળ પ્રાપ્ત થયું. તેની સામે છાસ વિતરણ માટે ટ્રસ્ટને રૂ।. ૧,૦૦,૧૩૦/- જેવી રકમનો ખર્ચ થયો. ખૂટતી રકમ રૂ।. ૨,૨૩૦/- ટ્રસ્ટના ખાતામાંથી ભરપાઈ કરવામાં આવી. આપણા ટ્રસ્ટની આ સેવાની નોંધ કચ્છના  અગ્રગણ્ય અખબારોએ પણ લીધી અને આ ઉમદા સેવાકાર્યની સરાહના કરી. આધોઈ ખાતે આવેલા મોમાઈ  ડ્રીંકિગ વોટર વાળા શ્રી ભરતભાઈ સંથારે ૪૫ દિવસ સુધી આપણા કેંદ્રને બિસ્લેરી વોટરના જાર જરૂરિયાત પ્રમાણે સેવાભાવે સપ્લાય કર્યા અને એક પણ પૈસો લિધો નહીં. સમસ્ત મિરાણી પરિવાર તેમનો હ્રદયપૂર્વક આભાર માને છે.   લિ. શ્રી મીરાણી કુળદેવી બુટભવાની ચેરીટેબલ ટ્રસ્ટ રચિત સમિતી વતી ભરતભાઈ ડી. મિરાણી, રોહિતભાઈ આર. મિરાણી માનદ મંત્રીઓ. છાસ કેંન્દ્રના ભંડોળમા સહયોગી દાતાઓ

અ.ક્ર.નામગામરકમ
1શ્રી જમનાદાસ મગનલાલ મીરાણી પરિવારરાયપુર11,000.00
2શ્રી મણિલાલ દયાળજી મીરાણી પરિવારધમતરી11,000.00
3શ્રી રતીલાલભાઈ મીરાણી પરિવારચેમ્બુર5,000.00
4શ્રી જંયતીલાલ રણછોડદાસ મીરાણીમુંબઈ5,000.00
5શ્રીમતી ઊર્મિલાબેન હરેશભાઈ મીરાણીવિક્રોલી5,000.00
6શ્રીમતી ચંદ્રાબેન ધીરજલાલ મીરાણીઘાટકોપર5,000.00
7શ્રી ખુશાલભાઇ પ્રેમજીભાઇ મીરાણીરાપર5,000.00
8શ્રી ગીરધરલાલ રામજીભાઈ મીરાણીમલાડ5,000.00
9શ્રી ભરતભાઈ રેવાભાઈ મીરાણીઅમેરીકા4,000.00
10શ્રી હીરાલાલ લક્ષ્મીચંદ મીરાણી પરિવારભચાઉ3,500.00
11માતુશ્રી વનીતાબેન શાંતીલાલ મીરાણીજુહુ,મુંબઈ2,500.00
12શ્રી હરજીવન ચત્રભુજ ઠક્કરપનવેલ2,500.00
13શ્રી હીરાલાલ વશરામભાઈ મીરાણી પરિવારખરસીયા2,100.00
14શ્રી જે.ડી. મીરાણી પરિવારમોરબી2,100.00
15માતુશ્રી હીરાબેન જેઠાલાલ મીરાણી પરિવારસુરત2,100.00
16શ્રી મહાદેવભાઈ દયારામ ઠક્કર પરિવારકડી2,100.00
17શ્રી કિશોરભાઈ નારાણજી મીરાણીમુલુંડ2,100.00
18શ્રી નરસીંહરામ પ્રેમજીભાઇ મીરાણી પરિવારગાંધીધામ2,100.00
19શ્રી ધરમશી સાકરચંદ મીરાણી પરીવારથાણા2,100.00
20શ્રી પરીન લલીતભાઇ લાલજી મીરાણીધનબાદ2,100.00
21શ્રી હરેશભાઈ ચુનીલાલ મીરાણીમાધાપર,ભુજ2,100.00
22ડોક્ટર મનીષભાઈ શાંતીલાલ મીરાણીઘાટકોપર2,000.00
23શ્રી. રણછોડભાઈ લાલજીભાઈ મીરાણી પરિવારઘાટકોપર2,000.00
24શ્રીમતી જિજ્ઞાબેન હિમાંશુભાઇ મીરાણીકેનેડા2,000.00
25શ્રી અતુલભાઈ ધીરજલાલ મીરાણીઅમદાવાદ1,100.00
26શ્રીમતી ચંદ્રિકાબેન હરીશભાઈ મીરાણીનાગપુર1,100.00
27શ્રી નેણશીભાઈ ગણેશભાઈ મીરાણીથાણા1,100.00
28શ્રી દિનેશભાઇ પ્રેમજીભાઈ મીરાણીભુજ1,100.00
29શ્રી દશરથભાઈ દલપતરામ ઠક્કરદિયોદર1,100.00
30શ્રી રાજેશભાઈ નટવરલાલ ઠક્કરથાણા1,000.00
31શ્રી ભરતભાઈ દયાળજી મીરાણીરાજકોટ 500.00
32શ્રી અશોકભાઈ મીરાણીધરમપુર 500.00
33શ્રીમતી ઈંદિરાબેન નટવરલાલ ઠક્કરથાણા 500.00
34શ્રીમતી રંજનબેન મીરાણીધનબાદ 500.00
  ટોટલ રૂ।.97,900-00

છાસ વિતરણ માટેનો ખર્ચ :

  • 45 દિવસ દરમ્યાન છાસની ખરીદી                                         રૂ.             87,130-00
  • બે માણસોનો દોઢ  માસનો પગાર                                           રૂ.               9000-00
  • 14000 ડીસ્પોઝેબલ ગ્લાસની પડતર ભાવે ખરીદી                   રૂ.               3500-00
  • પ્લાસ્ટીકનૂ મોટુ બેરલ                                                            રૂ.                 500-00

ટોટલ ખર્ચ               રૂ.     1,00,130-00

Contact

Please reach out us with following available contact us details. We try to reach out as soon as possible depend on our availability. 

Note: You can also send the student final exam result from Contact US form for award which We organize every year on Mahavad Chaththa Havan.

Location:

Maa Boot Bhavani Dham
Adhoi, Kanthkot Road,
Taluka Bhachau, Kutch,
Gujarat, India
Pincode: 370135
Gujarat India